Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4\, kw$ અને વોલ્ટેજ $100 \,V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200\,V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ કેટલો હશે?
એક ગજિયો ચુંબક $R$ ત્રિજયાના વાહક ગુચળામાંથી $v$ વેગથી પસાર થાય છે. ગજિયો ચુંબકની ત્રિજયા એવી છે કે તે ફક્ત લૂપમાંથી પસાર થાય છે. ગુચળામાં ઉત્પન્ન થતો $e.m.f.$ ક્યાં ગ્રાફ દ્વારા દર્શાવી શકાય?
સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર $230 \,V$ લાઇન પર કામ કરે છે અને $2$ એમ્પીયરનો લોડ પ્રવાહ પૂરો પાડે છે. ગૂંચળાના આંટાઓનો ગુણોતર $1:25$ છે. પ્રાથમિક ગૂંચળામાં કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થાય?
આડછેદ $3.5 \times 10^{-3}\, m^2$ અને અવરોધ $10\,\Omega $ ધરાવતા એક પાતળા તારમાંથી એક વાહક વર્તુળાકાર ગાળો બનાવવામાં આવે છે. જેને સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર $B(t) = (0.4\,T)\, sin\, (50\, \pi t)$ ને લંબ મુકવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન છે. સમય $t=0\ s$ થી $t = 10\, ms$ વચ્ચે ગાળામાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર _____$mC$ ની નજીક છે.