Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ક્ષેત્રફળમાં કાગળના સમતલની અંદરની દિશામાં એકસમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે અને તેનું મૂલ્ય અચળ દરથી વધે છે. આ માટે ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર $E(r)$ નો $r$ ની સાથેનો આલેખ કેવો મળે?
એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર $0.01\,A$ કરતાં બીજી કોઇલમાંં ચુંબકીય ફલ્કસમાં થતો ફેરફાર $ 1.2 \times {10^{ - 2}}\,Wb $ હોય,તો બંને કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?