Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10$ આંટાની કોઈલ અને $20\;\Omega$ અવરોધ એ $30 \Omega$ અવરોધ $B, G$ સાથે શ્રેણીમાં જોંડેલ છે. $10^{-2}$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ સાથે તે સમતલ લંબ રહે તેમ તે કોઈલ મૂકેલી છે. હવે તેને $60^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવેલો વીજભાર $..............\times 10^{-5}\,C$ (કોઈલનું ક્ષેત્રફળ = $\left.10^{-2}\,m ^2\right)$
એક વર્તુળાકાર વાહક લૂપને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર $1\,mm / s$ ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા $emf$ નું મૂલ્ય $........\,\mu V$ હશે.
$0.5 \,m$ ના લંબાઈના ધાતુના $10$ આરા $(Spoke)$ ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને લંબ એવા એક સમતલમાં $120 \,rev/min$ ની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર ચુંબકીયક્ષેત્ર $0.4 \;G$, હોય તો ધરી $(Axle)$ અને વ્હીલના રિમ વચ્ચે પ્રેરિત $emf$ શું હશે?
$20 \,cm$ લંબાઈના એક ધાત્વીય સળિયાને ઉત્તર-દક્ષિણ દિશામાં મૂકવામાં આવેલ છે અને તેને $20 \,m / s$ ની અચળ ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ધટક $4 \times 10^{-3} \,T$ અને ડીપ-કોણ $45^{\circ}$ છે. સળિયામાં પ્રેરિત $emf$ ............$mV$ થશે.
લંબચોરસ લૂપ $PQ$ જેની લંબાઈ $l$ અને અવરોધ $R\ \Omega$ છે અને તે $v$ વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. આ સેટઅપને કાગળની અંદર જતી દિશામાં રહેલ સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ત્રણ પ્રવાહો $I_1 , I_2$ અને $I$ ....
એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર $\frac{N_p}{N_s}=\frac{1}{2}$ છે. ગુણોત્તર $V_s: V_p$ . . . . ને બરાબર થશેં. [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]