Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર $5.0 \mathrm{~cm}$ છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ $\mu \mathrm{T}$છે.
(આપેલ છે : $\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}$ )
જ્યારે $4\,\Omega$ ના શંટને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે તો વિચલન $1/5$ જેટલું ઘટે છે. જો વધારાનો $2\,\Omega$ નો શંટ જોડવામાં આવે તો વિચલન કેટલું હશે ?
$ 2 \times {10^5} $ $m/s$ ના વેગથી ઇલેકટ્રોન ઘન $X$ - દિશામાં ગતિ કરે છે.જો ચુંબકીયક્ષેત્ર $ B = \hat i + 4\hat j - 3\hat k $ હોય,તો તેના પર કેટલું બળ લાગશે?
પ્રોટોનને પ્રવેગિત કરવા માટે સાઈક્લોટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાર્યરત ચુંબકીય ક્ષેત્ર $1.0\,T$ હોય અને સાઈક્રલોટ્રોનના '$dees$' ની ત્રિજ્યા $60\,cm$ હોય તો પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા $.....$ ( $MeV$ માં) હશે.
[$m _{p}=1.6 \times 10^{-27} kg , e =1.6 \times 10^{-19} C$ નો ઉપયોગ કરવો.]
$2 \mathrm{~m}$ લંબાઈ ની બાજુ અને $2 \mathrm{~A}$ પ્રવાહ ધરાવતા એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે મૂકેલ છે. ક્ષેત્ર $x-1$ સમતલમાંથી ચુંબકીય પસાર થાય છે અને તે $\vec{B}=B_0(1+4 x) \hat{\mathrm{k}}$, જ્યાં $B_0=5$ ટેસલા વડે રજૂ થાય છે. ગાળા દ્વારા અનુભવાતું પરિણ઼ામી ચુંબકીય બળ ............... $\mathrm{N}$ છે.
$2 \times 10^{-3} \mathrm{~T}$ નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન $\mathrm{Y}$ અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. $\mathrm{Y}-\mathrm{Z}$ સમતલમાં રહેલ $20 \mathrm{~cm}$ અને $10 \mathrm{~cm}$ લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી $5$ $A$ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ $\mathrm{X}$ અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા ...
એક બંધ વર્તુળાકાર લૂપનાં કેન્દ્ર સ્થાને (વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતું લુપ) અલગ કરેલ ઉત્તર ધ્રુવ રહેલ છે. ઉત્તર ધ્રુવનાં કારણે વાયરનાં પરિઘ પર ચુંંબકીય ક્ષેત્ર $B$ છે. લુપની ત્રિજ્યા $a$ છે. આ વાયર પર બળ