MCQ
$A$ એ $3$ કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો $|KA|=...........$
  • A
    $3 K | A |$
  • B
    $K ^2| A |$
  • $K ^3| A |$
  • D
    $K | A |$

Answer

Correct option: C.
$K ^3| A |$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x)$ માટે નો સબંધ $f\left( {\frac{{5x - 3y}}{2}} \right) = \frac{{5f(x) - 3f(y)}}{2}\forall x,y\, \in \,R$ અને $f(0)=1, f'(0)=2$ હોય તો $sin(f(x))$ નો આવર્તમાન મેળવો.
વિધેય $f(x)=\left(\frac{2}{x}\right)^{x^{2}}, x>0$ ની સ્થાનીય મહતમ કિમંત મેળવો.
એક પાણીની ટાંકીનો આકાર ઉંધા શંકુ આકાર નો છે કે જેની અર્ધ શીર્ષકોણનું માપ ${\tan ^{ - 1}}\,\left( {\frac{1}{2}} \right)$ છે. ટાંકીમાં અચળ દરે $5$ ક્યુબ પાણી પ્રતિમિનિટ નાખવામાં આવે છે  તો પાણીની ઊંડાઈ $10\, m$ હોય ત્યારે તેની ઊંચાઈ વધવાનો દર  ($m/min$ માં ) મેળવો. 
એક સમતોલ પાસાની રમતમાં ભાગ લેનાર વ્યક્તિને પાસા પર મળતો પૂર્ણાંક $1$ અથવા $2$ હોય, તો તેના હરીફ પાસેથી રૂપિયા $10$ મળે છે. જો $3,4,5$ અને $6$ હોય તો, ખેલાડીએ તેના પ્રતિસ્પર્ધીને કેટલા રૂપિયા ચુકવવા જોઈએ કે જેથી રમત સમતોલ બને $?$
$\mathop {\lim }\limits_{n \to \infty } \sum\limits_{r = 1}^n {\frac{1}{n}\sin \frac{{r\pi }}{{2n}}} =\ .........$ છે.
$\int\limits_0^{\frac{\pi }{2}} {\log \left( {\tan \frac{x}{2} + \cot \frac{x}{2}} \right)\,\,dx = ........} $
$(1,2-3)$ માંથી ૫સા૨ થતા અને $(-1,3,4)$ તથા $(5,2,-1)$ માંથી ૫સા૨ થતી રેખાને લંબ સમતલનું સમીક૨ણ $......... .$
સદીશો $\vec x \,\, = \,\,3i\,\, - \,\,6j\,\, - \,\,k,\,\,\vec y \,\, = \,\,i\,\, + \;\,4j\,\, - \,\,3k$ અને $\vec z \, = \,\,3i\,\, - \,\,4j\,\, - \,\,12k$ આપેલા હોય , તો $\,\vec x \,\, \times \,\,\vec y $  નો સદીશ $\vec z $  પરનો પ્રક્ષેપ.....
જો $\vec{a},\vec{b},\vec{c}$ એ અસમતલીય સદિશો છે અને $(\vec{a} - \lambda \vec{b}) . (\vec{b} - 2\vec{c})  \times (\vec{c} + 2 \vec{a}) =0$ હોય તો  $\lambda$ ની કિમત મેળવો. 
વિકલ સમીકરણ  $\frac{{{d}^{2}}y}{d{{x}^{2}}}+\sqrt{1+{{\left( \frac{dy}{dx} \right)}^{3}}}=0$   ના કક્ષા મેળવો.