$(a)$ એક પદાર્થ નું ગુરૂત્વ કેન્દ્ર એક એવું બિંદુ છે કે જ્યાં પદાર્થનું વજન લાગતું હોય.

$(b)$ જો પૃથ્વીને અનંત મોટી ત્રિજ્યા ધરાવતી માનવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરૂત્વ કેન્દ્રની સાથે સંપાત થાય છે.

$(c)$ કોઈ બાહ્ય બિંદુ પર કોઈપણ પદાર્થને લીધે ગુરુત્વાર્કર્ષણ ક્ષેત્રની તીવ્રતાને માપવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય.

$(d)$ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં કોઈપણ પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા એ ગુરૂત્વ કેન્દ્રમાંથી દોરવામાં આવતા લંબની લંબાઈ છે.

નીચેનામાંથી વિધાનોની કઈ જોડ સાચી છે?

  • A$(a)$ અને $(c)$
  • B$(a)$ અને $(b)$
  • C$(b)$ અને $(c)$
  • D$(c)$ અને $(d)$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
a
\((a)\) Center of gravity is the point where weight acts.

\((b)\) Center of mass coincides with center of gravity in the case where mass density is uniform.

\((c)\) Gravitational field at any extreme point can be calculated, assuming it to be a point mass.

\((d)\) \(I _{\text {aboutanyaxis }}= mk ^2\) (\(k-\) radius of gyration)

\(I _{ C . G }+ mx ^2= mk ^2\)

\(k ^2=\frac{ I _{ C.G }}{ m }+ x ^2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની જડત્વની ચાકમાત્રા $I$ છે . જો $M$ ને અચળ રાખવામા આવે તો $I$ વિરુદ્ધ $R$ નો ગ્રાફ નીચેના પૈકી ક્યો હોય $?$
    View Solution
  • 2
    ઘન તકતીનો વ્યાસ $ 0.5\ m $ અને તેનું દળ $16\ kg$ છે $8 $ સેકન્ડમાં કોણીય વેગ શૂન્યથી $120$ ભ્રમણ/ મિનિટ વધારવા માટે કેટલું ટોર્ક આપવું જોઈએ ?
    View Solution
  • 3
    સમાન દળ અને ત્રિજ્યાની રિંગ અને ધન ગોળો તેના વ્યાસાંત અક્ષ પર સમાન કોણીય વેગથી ચાકગતિ કરે છે, ત્યારે....
    View Solution
  • 4
    $l$ લંબાઈના ચોરસના ચારે ખૂણા પર $m $ દળના પદાર્થ મૂકેલા છે.તો ચોરસના સમતલને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા કેટલી થાય?
    View Solution
  • 5
    ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના $50\%$ હોય તો તે પદાર્થ કયો હશે?
    View Solution
  • 6
    એક વર્તુળાકાર તકતી લોખંડ અને એલ્યુમિનિયમમાંથી એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની તેની ભૌમિતિક અક્ષને લઈને તેની જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય. આ કોની સાથે શક્ય છે?
    View Solution
  • 7
    $M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતીમાંથી વર્તૂળાકાર છિદ્ર કરવામાં આવે છે, કાપી લીધેલો ભાગનો પરીઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય છે. કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર બાકીના ભાગ પર જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
    View Solution
  • 8
    એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
    View Solution
  • 9
    ઘડિયાળના કલાક-કાંટા અને મિનિટ-કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર .......
    View Solution
  • 10
    $R$ ત્રિજયાના એકસમાન અર્ધ-વર્તુળાકાર તારને $x-y$ સમતલમાં મૂકવામાં આવેલ છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને તેમના છેડાને જોડતી રેખા $x-$ અક્ષ તરીકે આપવામાં આવે તો તેનું દ્રવ્યમાન $\left(0, \frac{x R}{\pi}\right)$ મુજબ આપવામાં આવે, તો $|x|$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution