$R$ : કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.
કોલમ $-I$ |
કોલમ $-II$ |
$A.$ સૂક્ષ્મતંતુ |
$(i)$ ગ્લાયકોકેલિકસ |
$B.$ સૂક્ષ્મનલિકા |
$(ii)$ એકિટન |
$C.$ કશા |
$(iii)$ ટયુબ્યુલીન |
$D.$ જીવાણુનું બાહ્યસ્તર |
$(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ |
$R -$ કારણ : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.