$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.
$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.
$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$R-$ કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.
અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, લાયસોઝોન્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, તારાકેન્દ્ર, કોષકેન્દ્રિકા, રસધાની