Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t=0$ સમયે થોડા રેડિયોએક્ટિવ વાયુને સીલ બંધ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે છે. $T$ સમયે થોડો વધુ વાયુ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે તો નીચેનામાંથી ક્યો ગ્રાફ વાયુની સમય $t$ સાથેની શ્રેષ્ઠ લોગે રિધમિક એક્ટિવિટી $A$ દર્શાવે છે?
કોઈ સમયે બે રેડિયોએકિટવ તત્ત્વ $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસ સમાન છે. જો $ {X_1} $ અને $ {X_2} $ નો ક્ષયનિયતાંક અનુક્રમે $10\lambda $ અને $ \lambda $ છે, તો જ્યારે ન્યુકિલયસોનો ગુણોત્તરતેમના કેટલા સમય પછી $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસનો ગુણોત્તર $\frac{1}{e}$ થાય?
કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.