કાચની સમતલીય પ્લેટ પર સમતલીય બહિર્ગોળ લેન્સ મૂકીને વચ્ચે હવાની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. આ ફિલ્મ પર એેકરંગી પ્રકાશ આપાત કરતાં ઉપરની (બહિર્ગોળ) સપાટી તથા નીચેની (સમતલીય કાચ)ની સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે વ્યતીકરણ ભાત ઉદ્ભવે છે.
વિધાન$-1$ : જ્યારે પ્રકાશ એ હવાની ફિલ્મ અને કાચની પ્લેટમાં સપાટી પરથી પરાવર્તિત થાય છે, ત્યારે પરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ છે.
વિધાન $-2$ : વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.
$(\lambda=600 \mathrm{~nm}, d=1.0 \mathrm{~mm}, \mathrm{D}=1.0 \mathrm{~m}$ આપેલ છે.)
વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.