આદર્શ વાયુની $rms$ વેગ એ અચળ દબાણે ઘનતા સાથે કેવી રીતે બદલાય છે?
  • A$2d$
  • B$1/d$
  • C$\sqrt d $
  • D$\frac{1}{{\sqrt d }}$
Easy
Download our app for free and get startedPlay store
d
The relationship between the root mean square velocity (u), the pressure (P) and density (d) is given below:

\(u=\sqrt{\frac{3 P}{d}}\)

The root mean square velocity of an ideal gas at constant pressure varies with density as \(1 / \sqrt{ d }\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણે $27^°C$ તાપમાને રહેલા વાયુનું તાપમાન  ....... $^oC$ કરવાથી $rms$ ઝડપ બમણી થાય.
    View Solution
  • 2
    વાયુને ગરમ કરતાં પિસ્ટન
    View Solution
  • 3
    આદર્શ વાયુનું તાપમાન $27°C$ થી વધારીને $927°C$ કરવામાં આવે તો તેની $rms$ ઝડપ કેટલા ગણી થાય?
    View Solution
  • 4
    $1\, m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર $10^{-26}\, kg$ દળ ધરાવતા $10^{22}$ વાયુના અણુંઓ દર સેકંડે $10^4\,m/s$ ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?
    View Solution
  • 5
    એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને $T$ તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા $U$ અને $\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ ના મૂલ્યો કેટલા થશે?
    View Solution
  • 6
    એક ફુગ્ગામાં $500$$m^3$ હિલિયમ વાયુ $27°C$ અને $1$ વાતાવરણ દબાણે ભરેલ છે. તો $3°C$ તાપમાને અને $0.5$ વાતાવરણ દબાણે હિલિયમનું કદ ...... $m^3$ ?
    View Solution
  • 7
    એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$  થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{  P _{1}}$ કેટલું થશે?
    View Solution
  • 8
    જો ત્રણ મોલ $\left(y=\frac{5}{3}\right)$ એક પરમાણ્વીય વાયુને બે મોલ દ્વિ-પરમાણ્વીય $\left(y=\frac{7}{5}\right)$ સાથે મિશ્રિત કરવામાં આવે તો આ મિશ્રણનો સમોષ્મી ધાતાંક $\gamma$___________થશે.
    View Solution
  • 9
    વિધાન : વાયુની $rms$ ઝડપ અને મહતમ શક્ય ઝડપ સમાન હોય

    કારણ : વાયુની ઝડપ માટે મેક્સવેલ ગ્રાફ સમમિતિ ધરાવે છે.

    View Solution
  • 10
    સમાન દબાણ અને તાપમાને સમાન કદના બે વાયુઓની કઈ રાશિ અચળ હોય છે?
    View Solution