Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વર્નિયર કેલીપર્સની મદદથી ગોળાના વ્યાસ માપવામાં મુખ્ય સ્કેલના $9$ વિભાગો વર્નિયર સ્કેલના $10$ વિભાગો બરાબર થાય છે. મુખ્ય સ્કેલ પર નાનામાં નાનો વિભાગ $1 \mathrm{~mm}$ નો છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન $2 \mathrm{~cm}$ છે અન મુખ્ય સ્ક્લનો બીજો વિભાગ વર્નિયર સ્કેલ પરના વિભાગ સાથે બંધ બેસતો આવે છે. જો ગોળાનું દળ $8.635 \mathrm{~g}$ હોય તો ગોળાની ધનતા. . . . . . .થશે.
અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?