Question
આગણક દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો.

Answer

  • આ રીતમાં આગણકો દ્વારા ઉત્તરદાતા પાસેથી માહેતી મેળવી પ્રશ્નાવલી ભરવામાં આવે છે.
  • આગણકો માહિતી આપનાર ને રૂબરૂ મળી જરૂરી માહિતી મેળવે છે.
  • તાલીમ પામેલા અનુભવી આગણકોને સંશોધનના હેતું અંગે તેમજ પ્રશ્નાવલીના પ્રશ્નો વિશે પૂરતી સમજ આપવામાં આવે છે.
  • આગણકો માહિતી આપનારની મુલાકાત લઈ પ્રશ્નો પૂછીને માહિતી નોંધે છે.
  • આ રીતમાં માહિતીની ચોકસાઈનો આધાર આગણકો પર છે.
  • આગણકો ઉતસાહી, વિવેકી, વિનયી, ખંતીલા, મળતાવડા, પ્રમાણિક, મહેનતુ અને શાંત સ્વભાવના હોવા જોઈએ, જેથી સચોટ માહિતી મળી શકે. ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવતી વખતે બિનજરૂરી વાદવિવાદમાં ઉતરી ન જવાય તેમજ ઉત્તરદાતાની લાગણી દુભાય તેવું વાતાવરણ ન સર્જાય તેવી તકેદારી રાખવાની આગણકોને સૂચના આપવામાં આવે છે.
  • જુદી જુદી ભાષાઓબોલતી વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાની હોય, તો તે ભાષા તેમજ તેમના રીતરિવાજોથી મર્યાહેતગાર. આગણકો હોવા જોઈએ.
  • આ રીતેમાં ઓગણકોની યોગ્ય પસંદગી કરવામાં આવી હોય તેમજ ઉત્તરદાતા સહકાર આપે તો. વિશાળ ક્ષેત્રમાંથી સંપૂર્ણ અને વિશ્વનીય માહિતી મળી શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કંપનીના દૈનિક વેચાણનો મધ્યક $126.2$ છે. એક નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ $10$ દિવસના વેચાણ આંકડા નીચે મુજબ છે.
$\{156, 125, 162, 153, 130, 124, 127, 142, 149, 121\}$
શું નવી જાહેરાતનીતિથી વેચાણનો મધ્યક વધ્યો છે તેમ કહેવાય $?$
સ્થાનીય સરેરાશો સમજાવો.
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.
એક શહેરની એક સોસાયટીમાં રહેતાં $30$ કુટુંબોમાં બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ$-$વિતરણ મેળવો.
$0$ $1$ $0$ $2$ $2$ $1$ $1$ $2$ $2$ $3$ $2$ $1$ $1$ $2$ $1$
$1$ $2$ $2$ $3$ $3$ $1$ $1$ $2$ $2$ $2$ $3$ $0$ $2$ $1$ $1$
જો વિધેય $f: A \rightarrow B, f(x)=4 x-3$ માટે $R_f=\{9,13,17,25\}$ હોય તો Df, મેળવો
એક ઓફિસમાં કામ કરતા $40$ કર્મચારીઓમાં $60 \%$ સ્ત્રીઓ હતી અને બાકીના $40 \%$ પુરુષો હતા. $50 \%$ પુરુષો પરિણીત હતા. જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ $5 : 3$ હતું. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો.
$\text{MISSION}$ શબ્દથી એવી કેટલી ગોઠવણીઓ બને કે જેથી બંને $''I\ ''$ અને બંને $'S\ '$ એકસાથે જ આવે $?$
$\left(\sqrt{a}+\frac{1}{\sqrt{a}}\right)^{4}$નું વિસ્તરણ કરો.
એક ચલનાં 35 અવલોકનો પરથી મેળવેલ મધ્યકની કિંમત 140 છે. પાછળથી માલૂમ પડ્યું કે, એક અવલોકનની કિંમત 95 લેવાને બદલે 59 લેવાઈ હતી. તો સુધારેલ મધ્યક શોધો.
પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો આપો.