Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીજીવતી દીવાદાંડી2 Marks
Question
આઇડા લ્યૂસના સાહસ વિશે લખો.
✓
Answer
આઇડા લ્યૂસે માત્ર $16$ વર્ષની ઉંમરે સમુદ્રમાં નૌકાવિહાર કરતા ચાર કિશોરોને બચાવ્યા હતા. વળી $27$ વર્ષની ઉંમરે અડધી રાતે સમુદ્રમાં ફસાયેલા બે નવયુવાન સૈનિકોને જીવના જોખમે બચાવી લીધા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.