Question
નરસિંહ મહેતાને આદિકવિ કેમ કહ્યા હશે?

Answer

નરસિંહ મહેતા પંદરમા શતકમાં થઈ ગયા. તેમણે આપણી માતૃભાષા ગુજરાતીમાં સરસ રીતે ગાઈ શકાય એવાં અને તેમાંથી કંઈક સમજણ મળી રહે તેવાં પદો રચી આપ્યાં છે. ખાસ કરીને તેમનાં પ્રભાતિયાં માટે તેઓ પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાના આવા પહેલા અને પ્રારંભના કવિ હોવાથી તેમને આદિકવિ કહ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free