આકૃતિ $(1)$ માં બતાવ્યા મુજબ બિંદુ $M$ એ $N$ વચ્ચેના વાયરને બેટરી સાથે જોડેલ છે. આકૃતિ $(2)$ મુજબ તે વાયરને ચોરસના રૂપમાં વાળીને બે બિંદુઓ વચ્ચેથી બેટરી સાથે જોડેલ છે. નીચેનામાથી કઈ રાશિમાં વધારો થશે. 
  • A
    વાયરમાં ઉદ્ભવતી ઊર્જા અને વાયરનો અવરોધ
  • B
    વાયરનો અવરોધ અને વાયરનો પ્રવાહ
  • C
    વાયરમાં ઉદભવતી ઊર્જા અને વાયરનો અવરોધ, વાયરમાંથી પસાર થતો પ્રવાહ
  • D
    વાયરમાં ઉદભવતી ઊર્જા અને પસાર થતો પ્રવાહ
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

When the wire is bent in the form of a square and connected between \(M\) and \(N\) as shown in fig.\((2)\), the effective resistance between \(M\) and \(N\) decreases to one fourth of the value in fig.\((1)\). The current increases four times the initial value according to the relation \(V=I R\). Since \(H=I^2 R t\), the decrease in the value of resistance is more than compensated by the increases in the value of current. Hence heat produced increases. Percentage loss in energy during the collision \(\simeq 56 \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલા પરિપથમાં સંગ્રાહકમાં સંગ્રહીત થતી ઊર્જા $n\,\mu J$ છે.જેમાં $n$ નું મૂલ્ય ............. છે.
    View Solution
  • 2
    $1.5\,V$ ના બે કોષોને $10\,\Omega$ ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને $10\, \Omega$ અવરોધની આસપાસ જોડતાં $1.5\,V$ નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ $\Omega$ છે.
    View Solution
  • 3
    જુદાં જુદાં દ્રવ્યમાંથી બનાવેલ અવરોધના $0\,^\circ$$C$ તાપમાને મૂલ્ય $R_1$ અને $R_2$  છે.તેમના અવરોધના તાપમાન ગુણાંક $\alpha $ અને $ - \beta $ છે.જો શ્રેણીમાં જોડવાથી તાપમાન સાથે સમતુલ્ય અવરોધ બદલાતો ન હોય,તો ${R_1}/{R_2}=$
    View Solution
  • 4
    પાંચ એક સરખા અવરોધ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાળતંત્ર (નેટવર્ક) માં જોડાયેલ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?
    View Solution
  • 5
    નીચે આપેલ પરિપથમાં એમીટરનું વાંચન .............. $A$ છે.
    View Solution
  • 6
    આકૃતિમાં અવરોધ $R$નું મુલ્ય $......\Omega$ છે.
    View Solution
  • 7
    કોઈ પદાર્થમાંથી બનાવેલ તારને ધીમેથી ખેંચીને લંબાઇ $10\% $ વઘારવામાં આવે છે. તો નવા અવરોઘ અને અવરોઘકતા અનુક્રમે ..... 
    View Solution
  • 8
    આકૃત્તિમાં એક પોટેન્શિયલ વિભાજક (ડીવાઈડર) પરિપથ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ$V_0$_______થશે.
    View Solution
  • 9
    હિટર કોઈલ સાથે શ્રેણીમાં જોડેલ $50\,W$ બલ્બને $AC$ મુખ્યમાં મુકવામાં આવે છે. હવે જો બલ્બના $100\,W$ ના બલ્બ વડે બદલવામાં આવે તો, હિટરનું આઉટપુટ શું હોઈ શકે?
    View Solution
  • 10
    એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને $\left(27^{\circ} \mathrm{C}\right)$ અવરોધ $60 \Omega$ છે. ટોસ્ટરને $220 \mathrm{~V}$ ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ $2.75 \mathrm{~A}$ જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન_________જેટલું પહોચશે. ( $\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}$ લો)
    View Solution