Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોટેન્શિયોમિટર તારની લંબાઈ $4\,m$ છે અને અવરોધ $10\,\Omega$ છે. તેને $2 \,V \,emf$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. તારની એકમ લંબાઈ દીઠ સ્થિતિમાનનો તફાવત ........... $V/m$ હશે.
એક વિધુત હીટર અને વિધુત બલ્બ અનુક્રમે $500\, W$, $220\, V$ અને $100\, W$, $220\, V$ ના છે. બંનેના $220\, V$ $a.c.$ ના મેઈન સાથે શ્રેણી માં જોડવામાં આવે છે. તો હીટર અને બલ્બ વડે વ્યય પામતો પાવર અનુક્રમે. . . .
એક બેટરીને બીજી $15\,V$ બેટરી વડે $8 $ કલાક ચાર્જ કરતાં $10\,A$ પ્રવાહ વહે છે. આ બેટરી જયારે ડિસ્ચાર્જ થાય છે,ત્યારે $5\,A$ નો પ્રવાહ $15$ કલાક સુધી વહે છે.ડિસ્ચાર્જ સમયે તેનો સરેરાશ ટર્મિનલ વોલ્ટેજ $ 14\,V$ રહે છે.આ બેટરીની $watt\, hour $ કાર્યક્ષમતા કેટલા $\%$ હશે?