Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
$100\, watt,\,\,220\, volts $ અને $200 \,watt,\,\,220\, volts$ ના બલ્બને શ્રેણીમાં $220\, volts $ ના વોલ્ટ પર લગાવતાં કુલ કેટલા ........ $watt$ પાવર વપરાય?
મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ $X$ ને અવરોધ $Y$ વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી $40\, cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય તો $3X$ અવરોધને $Y$ અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... $cm$ અંતરે મળે?
એક $18\Omega$ નો અવરોધ ધરાવતા એક સમાન ધાત્વીય તારને વાળીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ત્રિકોણના કોઇપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ................ $\Omega$ થશે?
$3 \times 10^{-10}\, Vm ^{-1}$ વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) $7.5 \times 10^{-4}\, ms ^{-1}$ છે અને .........................$m ^{2} V ^{-1} s ^{-1}$ ગતિશીલતા(મોબિલિટી) છે
$l$ લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા $'a'$ અને બહારની ત્રિજ્યા $b$ છે. તેમની વચ્ચે $\rho$ અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને $R$ અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે $R$