Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોરસ લૂપ બનાવવા માટે $16\, \Omega$ વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે $9 \,{V}$ અને $1 \,\Omega$ નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.......\,\times 10^{-1} \,{V}$ હશે.
એક મીટર લાંબા $Cu$-તારમાંથી $1 \,A$ નો પ્રવાહ વહે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ $2.0\,mm ^{2}$ હોય અને $Cu$ ની અવરોધકતા $1.7 \times 10^{-8} \,\Omega m$ હોય તો તારમાં ગતિ કરતા ઈલેકટ્રોન દ્વારા અનુભવાતું બળ ............. $\times 10^{-23} \,N$ થશે.(charge on electorn $=1.6 \times 10^{-19} \,C$ )
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $2\, \Omega$ આંતરિક અવરોધવાળી $5\ V$ ની બેટરી અને $1 \,\Omega$ આંતરિક અવરોધવાળી $2\ V$ ની બેટરીને $10\, \Omega$ ના અવરોધ સાથે જોડેલી છે. તો $10 \,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ......
$10\,m$ ની લંબાઈના અને $\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m$ જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ $10\,\Omega$ છે. $10( V / m )$ ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા $....$હશે.
ત્રણ એકસમાન બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. જ્યારે સ્વિચ $S$ને બંધ કરવામાં આવે તો બલ્બ $B$ માં શોષાયેલો પાવર $P$ છે. તો જ્યારે સ્વિય $S$ એ ખુલ્લી ત્યારે એજ બલ્બ વડે શોષાયેલો પાવર કેટલો હોઈ શકે?