\(A\) બંધ ગાળા માટે \(2I + 10I_1 = 5\) પણ \(I = I_1 + I_2\)
\(2(I_1 + I_2) + 10 I_1 = 5\)
\(12I_1 + 2I_2 = 5 ….. (1)\)
અને \(ADCBA\) બંધગાળા માટે કિર્ચોફના બીજા નિયમ પરથી,
\(2I + I_1 = 7\) પણ \(I = I_1 + I_2\)
\(2(I_1 + I_2) + I_1 = 7\)
\(2I_1 + 3I_2 = 7 ….. (2)\)
સમી. \((1)\) ને \(3\) વડે અને સમી. \((2)\) ને \(2\) વડે ગુણતાં
\(36I_1 + 6I_2 = 15; 4I_1 + 6I_2 =14; 32I_1 = 1\)
\(I_1 = 1/32\)
\(I_1 = 0.03225 A \approx 0.03\,A\) અને પ્રવાહની દિશા \(P_2\) થી \(P_1\) તરફ