Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\, \Omega$ આંતરિક અવરોધ અને $5\, {V}\; emf$ ધરાવતા પાંચ સમાન કોષોને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. $R$ ($\Omega$ માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?
જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.
$1\,m$ લાંબા પોટેન્શીયોમીટરના વાયરને $490\, \Omega$ અવરોધ તથા $2\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વિધુત સ્થિતિમાન પ્રચલન $0.2\, mV/ cm$ હોય તો પોટેન્શીયોમીટરના વાયરનો અવરોધ ............$\Omega$ હશે.