\(⇒\)\(-10(i - i_1) - 10i_2 + 20i_1 = 0\)
\(⇒\) \(3i_1 - i_2 = i .......... (i)\)
\(BEFCB\) લૂપ માટે
\(⇒\) \(-20(i - i_1 - i_2) + 10(i_1 + i_2) + 10i_2 = 0\)
\(⇒\) \(3i_1 + 4i_2 = 2i ........(ii)\)
સમીકરણ \({\text{(1)}}\) અને \({\text{(2)}}\) \(\,{i_1} = \frac{{2i}}{5},\,{i_2} = \frac{i}{5}\,\)
\( \Rightarrow \,\,{i_{AD}} = \frac{{2i}}{5}\)
કથન $I:$ અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે.
કથન $II:$ દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.