Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન દ્રવ્યના વાયરો '$A$' અને '$B$' ની લંબાઈના ગુણોત્તર $1 : 2$ અને ત્રિજ્યાના ગુણોત્તર $2 : 1$ છે. બે વાયરો બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો એકજ સમયે વાયરમાં '$A$' અને વાયર '$B$' માં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર.... હશે.
વાહકમાંના પ્રવાહને $\mathrm{I}=3 \mathrm{t}^2+4 \mathrm{t}^3$ જ્યાં $\mathrm{IA}$ માં અને $\mathrm{t}$ સેકન્ડમાં છે, વડે રજૂ કરવામાં આવે છે. તો $\mathrm{t}=1 \mathrm{~s}$ થી $\mathrm{t}=2 \mathrm{~s}$ દરમિયાન વાહકના વિભાગ (છેદ) માંથી વહેતો વીજભારનો જથ્યો_______$C$છે.
એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને $0.5\%$ જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ $\%$ હશે
એક પોટેન્શિયોમીટરની રચનામાં $1.25 \,V$ ની એક બૅટરી તારના $35.0\, cm$ અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતાં તટસ્થબિંદુ ખસીને $63 \,cm$ આગળ મળે છે. તો બીજા કોષનું $emf$ કેટલું હશે?