Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ વાપરવામાં આવે છે. જ્યારે કળ $K_3$ ખુલ્લી હોય ત્યારે $A$ એમીટર $1.0\, A$ નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ $K_3$ ને $2$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_1\, cm$ અંતરે મળે છે, જ્યારે કળ $K_3$ ને $3$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_2\, cm$ અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર $\frac{{{R_1}}}{{{R_2}}}$ કેટલો મળે?
$N$ સમાન કોષો શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડાયેલા હોય છે. જયારે તેની સાથે બાહૃય અવરોધ $'R'$ જોડવામાં આવે છે. તો તે સમાન વિધુત પ્રવાહ આપે છે તે માટે પ્રત્યેક કોષનો આંતરિક અવરોધ........છે.
$1\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $10\,V$ ને બેટરીને $0.6\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $15\,V$ ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... $volt$ હશે?