$1\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $10\,V$ ને બેટરીને $0.6\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $15\,V$ ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... $volt$ હશે?
  • A$12.5$
  • B$24.5$
  • C$13.1$
  • D$11.9$
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
c
As the two cells oppose each other hence, the effective emf in closed circuit is \(15-10=5 \,\mathrm{V}\) and net resistance is \(1+\) \(0.6=1.6\, \Omega\) (because in the closed circuit the internal resistance of two cells are in series.

Current in the circuit,

\(I=\frac{\text { effective emf }}{\text { total resistance }}=\frac{5}{1.6} \,A\)

The potential difference across voltmeter will be same as the terminal voltage of either cell. 

Since the current is drawn from the cell of \(15\, \mathrm{V}\)

\(\therefore \quad V_{1}=E_{1}-I r_{1}\)

\(=15-\frac{5}{1.6} \times 0.6=13.1 \,\mathrm{V}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\,\Omega $ અને $100\,\Omega $ ના અવરોધને શ્રેણીમાં જોડીને $2.4\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે.$100\, Ω $ ના વોલ્ટમીટરને $100\,Ω$ અવરોધ સાથે જોડતાં વોલ્ટમીટરનું અવલોકન કેટલા ........... $V$ થાય?
    View Solution
  • 2
    મીટરબ્રીજની બે ભુજાઓના અવરોધો અનુક્રમે $5\,\Omega$ અને $R\,\Omega$ છે. જયારે અવરોધ $R $ ની સાથે સમાન અવરોધનો શંટ જોડતાં નવો બેલેન્સ પોઇન્ટ $1.6 l_1 $ મળે છે. અવરોધ $R=$ ..................  $\Omega$
    View Solution
  • 3
    $ 2.1\, V$ ના કોષને $10\,\Omega$ ના અવરોધ સાથે જોડતા તેમાંથી $ 0.2 \,A$ પ્રવાહ પસાર થાય, તો કોષનો આંતરિક અવરોધ ........ $\Omega$ હશે. 
    View Solution
  • 4
    એક હિટીંગ કોઈલ પાણીને $30\,\min$ માં $20\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરે છે. બે હિટીંગ કોઈલને શ્રેણીમાં જોડીને તેમને સમાન જથ્થાના પાણીમાં સમાન તાપમાન સુધી ગરમ કરવા માટે જરૂરી સમય............ $min$ હશે.
    View Solution
  • 5
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $20 \,\Omega$ અવરોધ અને $300 \,cm$ લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી $(R.B.)$ અને $4 \,V emf$ ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' $R$ ' જેટલો અવરોધ રાખતાં $20 \,mV$ ના કોષ માટે $60 \,cm$ આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' $R$ ' નું મૂલ્ય ......... $\Omega$ થશે.
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન કેટલા .................$V$ થાય?
    View Solution
  • 7
    $220\, volt$, $1000\, W$ ના બલ્બને $110\, volt$ સ્ત્રોત સાથે જોડેલ છે. તો તેમાંથી કેટલા ........... $W$ પાવર વપરાતો હશે?
    View Solution
  • 8
    જ્યારે અચળ સ્થિતિમાનના તફાવત આગળ $R$ અવરોધના તારમાં પ્રવાહ પસાર થાય તો વિ. પ્રવાહ વડે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય..ના વ્યસ્ત પ્રમાણમાં હોય.
    View Solution
  • 9
    એક ઇલેકિટ્રક કીટલી ને $220\ V$ લગાડતાં તેમાંથી $4\ A$ પ્રવાહ વહે છે.આ કીટલીમાં ભરેલ $1\ kg $ પાણીને $20\,^o C$  થી ઊકળતા કેટલા ................ $min$ સમય લાગશે? પાણીનું ઉત્કલનબિદુ  $100^o C$  છે.
    View Solution
  • 10
    $9\,Ω$ ના તારમાંથી સમબાજુ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $2\,V$ ની બેટરીને $B$ અને $C$ વચ્ચે જોડતાં $AB$ વચ્ચેનો વોલ્ટેજ કેટલા .................. $V$ થાય?
    View Solution