Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V =260 \sin (628 t )$ ના એક $AC$ વોલ્ટેજ ઉદગમને $5\,mH$ ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ $...........\Omega$ થશે.
આકૃતિમાં દર્શાવેલ સાયનોસોડલ વિદ્યુતસ્થિતિમાન તફાવત $V_1$ અવરોધ $R$ પર લગાવતા $W$ દરે ઉષ્મા ઉત્પન્ન કરે છે. જ્યારે આકૃતિમાં દર્શાવ્યામાં પ્રમાણે ચોરસ તરંગના વિદ્યુત સ્થિતિમાન તફાવત $V_2$ ને અવરોધ પર લગાવવામાં આવે, તો ઉષ્મા વ્યયનો દર કેટલો છે ?