Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ $4\,\Omega ,6\,\Omega $ અને $12\,\Omega $ ના અવરોધો સમાંતર માં જોડેલા છે અને આ તંત્ર ને $1\,\Omega $ આંતરિક અવરોધ અને $1.5\, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $4\,\Omega $ ના અવરોધ માંથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્માનો દર કેટલા ................. $W$ હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોષ અને એમીટર સાથે શ્રેણીમાં જોડેલ અવરોધ $R$ સાથે સમાંતરમાં એક વોલ્ટમીટર જોડવામાં આવે છે.$R$ના એેક મુલ્ય માટે,મીટર એ $0.3\,A$ અને $0.9\,V$ વાંચે છે.$R$ના અન્ય મુલ્ય માટે, $0.25$ અને $1.0\,V$ વાંચે છે.કોષના આંતરિક અવરોધનું મુલ્ય ........ $\Omega$ હોઈ શકે.
$2\,Ω$ અવરોધ ધરાવતા ત્રણ અવરોધો $ P,Q $ અને $R$ ને વ્હીસ્ટન બ્રિજથી ત્રણ ભુજાઓમાં જોડેલા છે.બ્રિજની ચોથી ભુજામાં અવરોધ $S$ જોડેલ છે.જયારે $S$ ને સમાંતર $6\,Ω$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે બ્રિજ સંતુલિત થાય છે,તો અવરોધ $S$ નું મૂલ્ય ............... $\Omega$