Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
એક દોલનીય $LC$ પરિપથ, $75\,mH$ વાળું પ્રેરક અને $1.2\,\mu F$ વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર $2.7\,\mu C$ હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... $mA$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા $20\, Henry$ ઇન્ડકટરને $10\, ohm$ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?