Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલ માછલી તેના બાયોલોજીકસ કોષો જે ઈલેકટ્રોપ્લાકના આધારે વિધુતપ્રવાહ પેદા કરી શકે છે. ઈલમાં કુલ $5000$ ઈલેકટ્રોપ્લાક $100$ હરોળમાં ગોઠવાયેલા છે. આ ગોઠવણ આકૃતિમાં દર્શાવેલી છે. દરેક ઈલેકટ્રોપ્લાક $0.15\ V\ emf$ અને $0.25\, \Omega$ નો આંતરીક અવરોધ ધરાવે છે. ઈલની આજુબાજુનું પાણી તેના માથા અને પૂંછળી વચ્ચેનો પરિપથ પૂર્ણ કરે છે. જો પાણીનો અવરોધ $500 \,\Omega$ છે. ઈલ દ્વારા પાણીમાં પેદા થતો વિધુતપ્રવાહ .......... $A$ થાય.
$0.5\, \Omega\, m^{-1} $ અવરોઘ ઘરાવતા તારને $1 \,m $ ત્રિજયાના વર્તુળમાં વાળી દેવામાં આવે છે. તેના વ્યાસ પર આવો જ તાર લગાવવામાં આવે છે.તો વ્યાસમા બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?
જ્યારે તારોને સમાંતર જોડેલા હોય ત્યારે પ્રત્યેક $r$ ઓહમના $n$ અવરોધનો પરિણામી અવરોધ $R$ છે. જ્યારે આ $n$ અવરોધને શ્રેણીમાં જોડેલા હોય તો પરિણામી અવરોધ.......હશે.