Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે $Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta$ અને $\gamma$ અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.
જ્યારે અવરોધમાંથી $4\, {A}$ નો પ્રવાહ $1\, {s}$ સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી $192\, {J}$ ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે $5 \,{s}$ માં તેમાંથી કેટલી ઉષ્માનો ($J$ માં) વ્યય થાય?
$1.0\ mm^2$ ક્ષેત્રફળ વાળા કોપર તારના આડછેદમાં $1.34\ A$ પ્રવાહ મળે છે. ધારો કે દરેક કોપરનો પરમાણું એક મુક્ત ઈલેકટ્રોન આપે છે. તો તારમાં મુક્ત ઈલેકટ્રોનની ડ્રિફટ ઝડપની ગણતરી ................... $mm/s$ કરો, કોપરની ઘનતા $8990\ kg/m^3$ અને પરમાણવીય દળ = $63.50$