\({\mu _1}{\text{ = 1}}{\text{.5, }}{\mu _2}{\text{ = 1, R = - 5 cm}}\) અને \({\text{u = - 3 cm }}\,\,\frac{{\text{1}}}{{\text{v}}}\,\, - \,\,\frac{{(1.5)}}{{( - 3)}}\,\, = \,\,\frac{{1 - 1.5}}{{( - 5)}}\,\,\, \Rightarrow \,\,v\,\, = \,\, - 2.5\,\,cm\)
કાચની અંદર વક્ર બહિર્ગોળ સપાટીથી પરપોટો \(2.5\,\, cm\)અંતરે દેખાશે.
$A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત
નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.