\(\therefore \upsilon \, = \,\sqrt {2gh} \,\, = \,\sqrt {2 \times 10 \times 10} \,\,\, = \,\sqrt {200} \,\,\, = \,14.14\,\,m/s\)
હવે, ગોળો \(A\) ને જમીન પર પહોંચવા લાગતો સમય શોઘવા માટે \(\upsilon \, = \,{\upsilon _0}\, + \,g\,\sin \,{\theta _1}\, \cdot \,{t_1}\) પરંતુ \(v_0 = 0 \) છે.
\(\therefore \,{t_1}\, = \,\frac{\upsilon }{{g\,\sin \,{\theta _1}}}\,\,\, = \,\,\,\frac{{14.14}}{{10\,\sin \,{{30}^ \circ }}}\,\,\, = \,2\sqrt 2 \,\) સેકન્ડ
તેવી જ રીતે ગોળો \(B\) ને જમીન પર પહોંચવા લાગતો સમય શોઘવા માટે \(v = v_0 + g sin \theta_2 t_2\) પરંતુ \(v_0 = 0\) છે.
\(\therefore \,{t_2}\, = \,\frac{\upsilon }{{g\,\sin \,{\theta _2}}}\,\,\, = \,\frac{{14.14}}{{10\,\sin \,{{60}^ \circ }}}\,\,\, = \,\frac{{2\sqrt 2 }}{3}\,\,\) સેકન્ડ