આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદ્‍ગમો $S_1$ અને $S_2$ ખૂબ નાના અંતર $ ‘d’$ થી અલગ કરેલા છે.પડદા પર ઉત્પન્ન શલાકાઓ _____ હશે.
  • A
    સમકેન્દ્રીય વર્તુળો
  • B
    બિંદુઓ   
  • C
    સુરેખ રેખાઓ
  • D
    અર્ધવર્તુળો
JEE MAIN 2013, Easy
Download our app for free and get startedPlay store
a
Shape of interferance fringe in \(YDSE -\)

\(S_2P-S_1P=constant\)

- wherein

The interference pattern is section of Hyperboloid on screen.

 The interference pattern on the screen will be concentric circles

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?
    View Solution
  • 2
    પોલેરાઇઝર પર $Io$ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે,તો તેમાંથી નિર્ગમન ન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 3
    સ્લીટ દર્પણ મુખમાંથી મેળવેલી વિવર્તન શલાકાઓ.....
    View Solution
  • 4
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી $5$મી પ્રકાશિત શલાકાનું સ્થાન $5\,cm$ આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1\,m$ અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે. સ્લિટો વચ્યેનું અંતર $............\mu m$ છે.
    View Solution
  • 5
    એક સ્લિટથી થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની નજીકની પ્રથમ ન્યુનતમ પર, સ્લિટની ધાર (એક છેડે) તથા તેના મધ્યમાં રહેલા બિંદુમાંથી ઉત્પન્ન થતી હાઇગેન્સ તરંગ અગ્રોની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
    View Solution
  • 6
    બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ માટે ($\lambda$ $5890\, Å$) શલાકાની કોણીય પહોળાઈ $0.20^o$ છે. હવે ચડતા ક્રમમાં શલાકાની પહોળાઈ $10\%$ જેટલી વધે છે. તો તરંગલંબાઈમાં ફેરફાર . . . . .
    View Solution
  • 7
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટમાંથી એકની પહોળાઈ બીજી સ્લિટ કરતાં ત્રણ ગણી છે. જો સ્લીટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય, વ્યતિકરણની ભાતમાં લઘુત્તમ અને મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર $x: 4$ છે જ્યાં $x$ કેટલો હશે?
    View Solution
  • 8
    વિધાન $- 1$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે.

    વિધાન $- 2$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં  હોય છે

    View Solution
  • 9
    $\mu$= $4/3 $ સાબુના પાણીની ફિલ્મ $60^o$ ના ખૂણે આપાત કરેલ સફેદ પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. પરાવર્તિત પ્રકાશમાં $5500\,Å$ તરંગલંબાઈને અનુલક્ષતી ઘેરી પટ્ટી મળે છે. ફિલ્મની ન્યૂનત્તમ જાડાઈ ......$\mathop A\limits^o $ શોધો.
    View Solution
  • 10
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર, તરંગલંબાઈ કરતા બમણું છે, તો પ્રકાશિત શલાકાઓની મહત્તમ સંખ્યા શોધો.
    View Solution