Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, અમુક અંતરે રહેલા પડતા પર બનતી પર કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગલંબાઈ $6280 \;\mathring A$ છે. તે સુસંગત સ્ત્રોત વચ્ચેનુ અંતર $...........\,mm$
યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં $800$ અને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી $7\,m$ અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર $0.35\,mm$ હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે $(mm)$ માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?
એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$ છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
વક્રીભવનાંક $\mu =1.5$ અને જાડાઈ $ t =2.5 \times10^{-5} m$ ધરાવતા પારદર્શક માધ્યમને યંગના સ્લીટના પ્રયોગમાં સ્લીટ આગળ મૂકવામાં આવે છે. તો વ્યતિકરણ ભાત કેટલી ખસશે ($cm$ માં)?
બે સ્લીટ વચ્ચેનું અંતર $ 0.5 \,mm $ અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર $100\, cm$ છે.