આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $R=3\, {m}$ ત્રિજયાના અર્ધગોળા ટોચ પરથી એક નાનો બ્લોક નીચે તરફ સરકે છે. બ્લોક જ્યારે ગોળાની સાથે સંપર્ક ગુમાવે તે ઊંચાઈ $h$ કેટલા $...... \;\;m$.હશે? (બ્લોક અને ગોળા વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ ધારો)
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અચળ $F$ ની અસર હેઠળ સ્થિર અવસ્થાથી શરૂ કરી $m$ દળે એક નિયત અંતર $d$ કાપવા દરમિયાન શરૂ થઈને $l$ જેટલું નિશ્ચિત અંતર કાપવા દરમિયાન $m$ દળે મેળવેલી ગતિ ઉર્જા
$2 kg$ દળનો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે. $7N $ ના સમક્ષિતિજ બળની હાજરીમાં તે ટેબલ પર ગતિ કરે છે. જેનો ગતિ ઘર્ષણાંક $0.1 $ છે, તો $10 s$ માં લગાવવામાં આવતા બળથી થતું કાર્ય અને ઘર્ષણબળથી $10 s $ માં થતું કાર્ય અનુકમે ..... હશે.
$0.5 \,kgs ^{-1}$ ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે $5 \,ms ^{-1}$ ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... $W$ થશે.
$1$ kg દળ ધરાવતા ચોસલાને સમક્ષિતિજથી $60^{\circ}$ના કોણે રહેલી ઢળતી સપાટી ઉપરઆકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઢળતી સપાટીને સમાંતર એવા $10 \mathrm{~N}$ ના બળ વડે ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે. આફૃતિમાં દર્શાવ્યા અનુસાર જો ચોસલું ઢળતી સપાટીને સમાંતર $10 \mathrm{~m}$ ઉપર ધકેલાય આવે તો ધર્ષણબળની વિરુદ્ધ થતું કાર્ય__________થશે.
એક પદાર્થને જમીનથી $h$ ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના $50\%$ જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો $t \to \infty $ દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?
$9 kg$ દળનો એક બોમ્બ $3 kg$ અને $6 kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $6 kg $ ના ટુકડાની ગતિ ઊર્જા $120 J$ તો $3 kg$ દળની ગતિ ઊર્જા ......... $J$ શોધો.
એક $80 kg$ દળનો $M_1$ માણસ $15 s $ સેકન્ડમાં ખોખુ (બોક્સ) લઈને પગથીયા પર દોડે છે. બીજો આટલા જ $80 kg $ દળનો $M_2$ માણસ $20 s$ સેકન્ડમાં સમાન ખોખુ લઈને દોડે છે. તેઓના ઉત્પન્ન થતા પાવરનો ગુણોત્તર શોધો.