આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ $PQ$ ની ગતિ $x=0$ થી $x=2b$ બહાર તરફ અને $x=2 b$ થી $x=0$ અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ $x=0$ થી $x=b$ સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો. 
  • A$A-$ ફ્લક્સ , $B-EMF, C-$ વ્યય થતો પાવર
  • B$A-$ વ્યય થતો પાવર, $B-$ ફ્લક્સ, $C-EMF$
  • C$A-$ ફ્લક્સ, $B-$ વ્યય થતો પાવર, $C-EMF$
  • D$A-EMF, B-$ વ્યય થતો પાવર, $C-$ ફ્લક્સ
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
a
As rod moves in field area increases upto \(x=b\) then field is absent and again flux is generated on return journey from \(x=b\) to \(x=0\). Thus plot \(A\) for flux.

\(\Rightarrow e=-\frac{d \phi}{d t} \Rightarrow\) curve \(B\) for \(e m f\)

\(\Rightarrow\) Power dissipated \(=v i \Rightarrow\) curve \(C\) for power dissipated

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 2
    $N$ આંટા , $A$ ક્ષેત્રફળ અને $R$ અવરોધ ધરાવતાં કોઇલ ચુંબકીયક્ષેત્ર $B$ માં $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે તો જનરેટરમાં ઉદભવતા મહતમ $e.m.f. = ........$
    View Solution
  • 3
    સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર $220 \,AC$ વોલ્ટેજનું $2200$ વોલ્ટેજમાં રૂપાંતર કરે છે.ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $2000$ હોય,તો પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 4
    એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.025 \;T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $1\; mm/s $ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2\; cm$ થાય ત્યારે પ્રેરિત $emf$ કેટલું મળે?
    View Solution
  • 5
    નાની લંબાઈ $L$ તથા $A$ આડછેદ ધરાવતાં સોલેનોઈડમાં સંગ્રહ પામતી ચુંબકીય ઊર્જા
    View Solution
  • 6
    ટોરોઈડમાં આંટા $N =500,$ ત્રિજ્યા $=40$ સેમી અને આડછેદ $10 cm ^{2}$ છે.તેનો ઇન્ડક્ટન્સ શોધો. ($\mu H$ માં)
    View Solution
  • 7
    સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના તારને તેના વ્યાસને અનુલક્ષીને કોણીય આવૃતિ $\omega$ થી ભ્રમણ કરવવામાં આવે છે. પરિભ્રમણની અક્ષ ક્ષેત્રને લંબ છે. જો પરિપથનો કુલ અવરોધ $R$ હોય, તો પરિભ્રમણના સમયગાળા દીઠ ઉત્પન્ન થતો  સરેરાશ પાવર કેટલો હશે?
    View Solution
  • 8
    બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં $C _{1}$ અને $C _{2}$ ને $XY$ સમતલમાં મૂકેલા છે. $C _{1}$ માં $500$ આંટા અને ત્રિજ્યા $1 \;cm$ છે. $C _{2}$ માં $200$ આંટા અને ત્રિજ્યા $20\, cm $ છે. $C _{2}$ માંથી સમય પર આધારિત પ્રવાહ $I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A$ વહે છે જ્યાં $t$ $s$ માં છે. $t =1\; s$ સમયે $C _{1}$ માં પ્રેરિત થતો $emf$ ($mV$ માં) $\frac{4}{ x }$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    $2\,mH$  અને $8\,mH$ આત્મ-પ્રેરકત્વ ઘરાવતાં બે ગૂંચળાઓ એકબીજાની નજીક એવી રીતે ગોઠવેલાં છે કે જેથી એક ગૂંચળાનું ફ્‍લકસ બીજા ગૂંચળા સાથે સંપૂર્ણપણે સંકળાય છે. આ બે ગૂંચળા વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ ......... $ mH$ હશે.
    View Solution
  • 10
    ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $2500$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ છે.ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ $200\,V$ અને પ્રવાહ $8 \,A$ છે,તો પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ અને પ્રવાહ
    View Solution