આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $xy$ સમતલમાં બે લાંબા અને અવાહક તારને $90^o$ ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ $I$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. $P$ બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
A$\frac{{{\mu _0}I}}{{2\pi d}}\left( {\hat x + \hat y} \right)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુતપ્રવાહ વહે છે. તેને એક આંટાવાળા વર્તુળમાં વાળતા બનતાં લૂપનાં કેન્દ્ર પર મળતું ચુંબકીયક્ષેત્ર $B$ છે. હવે તેને $n$ આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. ગૂચળાંનાં કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
$9\, ohm$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાં $2\, ohm$ નો શંટ અવરોધ જોડેલ છે. જો કુલ પ્રવાહ $1\, A$ હોય તો તેનો કેટલામાં ભાગનો પ્રવાહ($A$ માં) શંટમાંથી પસાર થાય?
$m$ ચુંબકીય મોમેન્ટ ધરાવતી એક ચોરસ લૂપમાં $I$ જેટલો સ્થિર પ્રવાહ વહે છે જો આ ચોરસ લૂપને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે અને તેમાથી સમાન પ્રવાહ વહે છે.આ વર્તુળાકાર લૂપની ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય કેટલું થશે?
$10\, {cm}$ બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં $20\, {mT}$ ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી $0.2\, {A}$ નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક $\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}$ છે. ${x}$ નું મૂલ્ય કેટલું હશે?
$ 2\pi\, {\rm{ }}cm $ ત્રિજયા ધરાવતી બે સમકેન્દ્રિય રીંગને એકબીજાને લંબ રહે તેમ મૂકેલ છે. તેમાંથી $3A$ અને $4A$ પ્રવાહ પસાર કરતાં કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?