a In optometry, the least distance of distinct vision \((LDDV)\) or the reference seeing distance \((RSD)\) is the closest someone with "normal" vision \((20/20vision)\) can comfortably look at something, In other words, \(LDDV\) is the minimum comfortable distance between the naked human eye and a visible object. which is equivalent to \(0.25 \mathrm{m}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $20\,m$ અને $2\,cm$ છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
$(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે
$(b)$ ટેલિસ્કોપની મોટવણી $1000$ છે
$(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય
$(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે
જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ $150\,\,cm$ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ $5 \,\,cm$ છે. જો $1\,\,km$ અંતરે રહેલ $50\,\,m$ ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો $\theta $, હોય તો $\theta $ નું મૂલ્ય $^o$ માં લગભગ કેટલું હશે?
જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.