Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?