વિદ્યુત પ્રવાહ ધારીત કોઇલમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહ થાય છે?
A
માત્ર વિદ્યુતક્ષેત્ર
B
વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર બંને
C
ડાઈઈલેક્ટ્રિક મજબૂતાઈ
D
માત્ર ચુંબકીયક્ષેત્ર
AIPMT 1989, Easy
Download our app for free and get started
d A current carrying coil does not necessarily carry the electric charge.But it will always generate magnetic field therefore, energy in a current carrying wire is stored in the form of magnetic field.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચુંબકીયક્ષેત્ર $B$ (કાગળના સમતલને લંબ $\times \times \times $ વડે દર્શાવેલ છે) માં એક તારને $R$ ત્રિજયા ધરાવતી ચાપ તરીકે $P$ અને $Q$ બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ $I$ પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે $2\theta_0$ નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
બે લાંબા $8\,A$ અને $15\,A$ વીજ પ્રવાહ ધારિત સમાંતર તારને એકબીજાથી $7\,cm$ ના અંતરે રખેલ છે. બંને તારથી સમાન અંતરે બિંદુ $P$ એવી રીતે આવેલું છે કે જેથી બિંદુ $P$ ને તાર સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ થાય. તો $P$ બિંદુુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $............\times 10^{-6} T$ છે. $\left(\sqrt{2}=1.4\right)$ આપેલું છે.
$120\,\Omega $ અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે $1\,\Omega $ નો શંટ અવરોધ જોડેલો છે. $5.5\, ampere$ પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. $A$ નો પ્રવાહ દર્શાવશે?
સ્પેક્ટ્રોમીટરથી આયનનું દળ માપવામાં આવે છે,વિદ્યુતસ્થિતિમાન $V$ દ્વારા પ્રવેગિત કરતાં તે $R$ ત્રિજ્યામાં $B$ ચુંબકીયક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે છે.જો $V$ અને $B$ અચળ રાખવામાં આવે તો (આયન પર વિદ્યુતભાર $/$ આયનના દળ) કોનાં સમપ્રમાણમાં હોય.