એક ઇલેક્ટ્રોન એક ક્ષેત્રમાં પ્રવેશે છે જ્યાં ચુંબકીયક્ષેત્ર $(B)$ અને વિદ્યુતક્ષેત્ર $(E)$ એકબીજાને લંબ છે તો ...
  • A
    તે હંમેશા વર્તુળમય ગતિ કરશે
  • Bતે હંમેશા $B$ ની દિશામાં ગતિ કરશે
  • Cતે હંમેશા $E$ ની દિશામાં ગતિ કરશે
  • D
    તે વિચલન વગર પણ ગતિ કરશે 
Easy
Download our app for free and get startedPlay store
d
when electrons enter in a region where there is only magnetic field, then force exerted by the magnetic field will deflect the electron in a direction perpendicular to its motion and also perpendicular to the magnetic field. Whereas in the presence of electric field, force exerted by the electric field is in a direction opposite to the direction of electric field. As a result, electron deflected by magnetic field is nullified by the deflection by electric field. As a result, electron moves undeflected.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરની વિધુતપ્રવાહ સંવેદીતા $20$ $\mu A$ કાપા. ક્રમની છે. તેનો અવરોધ $25\,\Omega$ નો છે. આ એમિટરને $1$ વોલ્ટના વોલ્ટમીટર કેવી રીતે ફેરવશો ............. $\Omega$
    View Solution
  • 2
    બે લાંબા સમાંતર $I_1$ અને $I_2$ પ્રવાહ ધરાવતા તારને એકબીજાથી $d$ અંતરે મૂકેલા છે. જો બે તાર વચ્ચે અપાકર્ષણ થતું હોય તો તેમની વચ્ચેનું બળ $F$ ને ધન લેવામાં આવે છે અને જો આકર્ષણ થતું હોય તો $F$ ને ઋણ લેવામાં આવે છે.તો બળ $F$ વિરુધ્ધ $I_1 I_2$ ના ગુણકારનો આલેખ દોરવામાં આવે તો તે કેવો મળશે?
    View Solution
  • 3
    $10^{-2} \,kg$ દળ ધરાવતા કણ પર $5 \times 10^{-8} \,C$ વિદ્યુતભાર છે. કણને $10^5 \,m/s $ ના સમક્ષિતિજ વેગથી વિદ્યુતક્ષેત્ર $E$ અને ચુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે. કણને સમક્ષિતિજ દિશામાં ગતિ શરૂ રાખવા માટે જરૂરી છે કે 

    $(1)$ $ B$  વેગને લંબ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.

    $(2) $ $B$ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.

    $(3)$ $B$ અને $E $ પરસ્પર લંબ હોવા જોઇએ અને બંને વેગની દિશાને લંબ હોવા જોઇએ.

    $(4)$ $B $ વેગની દિશામાં હોવું જોઇએ અને $E$  વેગની દિશાને લંબ હોવું જોઇએ.

    આપેલામાંથી કયા વિધાનની જોડી શક્ય છે?

    View Solution
  • 4
    $50\,\Omega$ અવરોધ અને $100\,μA$ પૂર્ણસ્કેલ આવર્તન ધરાવતા ગેલ્વેનોમીટરનું રૂપાંતર $10\,A$ માપી શકે તેવા એમિટરમાં કરવા માટે જરૂરી શંટ અવરોધ .......
    View Solution
  • 5
    $R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n$ અને વહેતો પ્રવાહ $I$ છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં   $v$ વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ $v$ કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 6
    $\alpha$ કણ અન પ્રોટોન સમાન વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતાં તેના વર્તુળાકાર પથની ત્રિજ્યાનો ગુણોતર .....  .
    View Solution
  • 7
    અર્ધ-આવર્તન રીત થી ગેલ્વેનોમીટરનો અવરોધ માપવાના પ્રયોગમાં, આક્રુતિમાં દર્શાવ્યા અનુસાર, $1 / \theta$ વિધુત અવરોધ પેટીનો અવરોધ ($R$) નો આલેખ મળે છે. ગેલ્વેનોમીટર માટે ગુણવતા અંક (figure of merit) . . . . . .$\times 10^{-1} \mathrm{~A} /$ વિભાગ મળે છે. [ઉદગમનું emf $2V$ છે]
    View Solution
  • 8
    બે લાંબા સીધા તારોને $x$-અક્ષ અને $y$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે.તે અનુક્રમે $I_1$ અને $I_2$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેમના વડે રચતા વિદ્યુતક્ષેત્રમાં શૂન્ય ચુંબકીય પ્રેરણના સ્થાનનું સમીકરણ કયું છે?
    View Solution
  • 9
    તારને કાટખૂણે $\angle ABC=90^o$ વાળવામાં આવે છે.જયાં $AB = 3 \,cm$ અને $BC = 4 \,cm$ છે.તેને $10\,A$ પ્રવાહ પસાર કરીને $5T$ ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકતાં તેના પર કેટલા.......$N$ બળ લાગશે?
    View Solution
  • 10
    $0.5 \mathrm{~m}$ ની લંબાઈ ધરાવતા સોલેનોઈડ ની ત્રિજ્યા $1 \mathrm{~cm}$ અને તે $'m'$ સંખ્યાના આંટાનો બનેલો છે. તે $5 \mathrm{~A}$ નો પ્રવાહ ધરાવે છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય $6.28 \times 10^{-3} \mathrm{~T}$ હોય તો $\mathrm{m}$ નું મૂલ્ય. . . . . . .હશે.
    View Solution