\( \Rightarrow \omega = 40\,rad/s\)
\(\,\,\,\,\,\,\,\omega = {\omega _0} + \alpha t\)
\(\,\,\,\,\,\,\,40 = 0 + \left( {20} \right)\,t\)
\( \Rightarrow t = 2\,\sec .\)
$I _{1}=$ પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.,$
$I _{2}=$ વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને $M.I.$
$I_{3}=$ ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને $M.I.$ અને
$I _{4}=$ ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.$
તો :