Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ વાતાવરણ અચળ દબાણ ઘર્ષણ રહિત પિસ્ટન ધરાવતા સિલિન્ડરમાં એક વાયુ $4$ લીટર કદથી $14$ લીટર કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી તે વાતાવરણમાંથી $800$ જૂલ ઉષ્મીય ઊર્જાનું શોષણ કરે છે. તો પ્રક્રિયા માટે $\Delta E$ ની ગણતરી .....$KJ$ થશે.
$C_{(graphite)} + CO_{2(g)} \rightarrow 2CO _{(g)}$ પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $170\,kJ$ અને $170\,J/K$ છે. તો પ્રક્રિયા ............ $\mathrm{K}$ તાપમાને સ્વયંભૂ થશે ?
$-33.42^{\circ}\,C$ અને $1\,bar$ દબાણ પર $NH _{3}$ ના $17.0\,g$ સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર $23.4\,kJ\,mol ^{-1}$ છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ $85 g\,NH _{3}$ ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર $\dots\dots\dots\,\,kJ$ છે.
$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
$25\,^oC$ એ $H_2O$$_{(g)}$ ની નિર્મિત ઉષ્મા $-243 \,KJ$ છે $2500\,C$, ${H_2}_{(g)}\,\, + \,\,\frac{1}{2}{O_2}_{(g)}\,\, \to \,\,{H_2}O_{(g)}$ પ્રક્રિયા માટે .......$KJ$ થશે ?