$HCN$ ની આયનીકરણ ઉષ્મા $= 55.9 - 12.1 = 43.8\,kJ$
(માત્ર જુદી જુદી ઉષ્માના મૂલ્યનું પ્રમાણ વિસ્થાપિત થાય છે)
$Cl_{2(g)} = 2Cl_{(g)}, 242.3\, kJ \,mol^{-1} ; I_{2(g)} = 2I_{(g)}, 151.0\, kJ \,mol^{-1} $
$ ICI_{(g)} = I_{(g)} + Cl_{(g)}, 211.3 \,kJ\, mol^{-1} ; I_{2(s)} = I_2{(g)}, 62.76\, kJ \,mol^{-1}$
આપેલ, આયોડિન અને ક્લોરીનની પ્રમાણિત અવસ્થા $I_{2(s)}$ અને $Cl_{2(g)}$, છે તો $ICl_{(g)}$ માટે પ્રમાણીત નિર્માણ એન્થાલ્પી......$kJ\, mol^{-1}$
$A$.$(a)$ અને $(b)$ પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે.
$B$. પ્રક્રિયાબિંદુ $(b)$ પર સંતુલન પર છે અને બિંદુ $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.
$C$. પ્રક્રિયા $(a)$ પર સ્વંયભૂ (આપમેળ) છે અને $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.
$D$. પ્રક્રિયા $(a)$ અને $(b)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.
${N_2} + 3{H_2} \to 2N{H_3}$
જો $\Delta H$ અને $\Delta U$ અનુક્રમે પ્રક્રિયા માટેના એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જા ફેરફાર હોય, તો નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?