કારણ : અચળ તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા ગીબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં સ્વયંભુ થાય છે.
$(i)\,\,C\,({\rm{graphite}})\, + \,{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = x\,\,kJ\,mo{l^{ - 1}}$
$(ii)\,\,C\,({\rm{graphite}})\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,CO\,(g);\,\Delta r{H^\circleddash} = y\,\,kJ\,mo{l^{ - 1}}$
$(iii)\,\,CO\,(g)\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = z\,\,kJ\,mo{l^{ - 1}}$
ઉપરોક્ત, ઊષ્મારાસાયણિક સમીકરણો ના આધારે નીચેનામાંથી ક્યો બીજગણિતિક સંબંધ સાચો છે?