Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટરબ્રીજના પ્રયોગની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલી છે. જો $AC$ ને સંલગ્ન ગેલ્વેનોમીટરનું શૂન્ય વિચલન $x$ છે. હોય અને જો $AB$ તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું મૂલ્ય .......હશે.
જ્યારે $5\,mm^2$ આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી $1.5\, A$ પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ $(drift\, speed)\, v$ છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28}\, m^3$ હોય તો $v$ નું મૂલ્ય ______ $mm/s$ ની નજીકનું છે.
ત્રણ એકસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય સપ્લાય સાથે. જોડેલ છે. જો $B_3$ એ કળ. $S$ બંધ કરીને પથમાંથી દૂર કરવામાં આાવે, તો બલ્બ $B_1$ ની ઉષ્ણતા કેટલી થશે?
$300\,K$ તાપમાને રહેલા એક સિલિકોનના ચોસલાની લંબાઈ $10\ cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1 \times 10^{-4}\ m^2$ છે. જો તેના બે છેડા વચ્ચે $2\ V$ ની બેટરી લંબાઈને સમાંતર જોડવામાં આવે તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. ઈલેક્ટ્રોનની મોબિલિટી $0.14\, m^2V^{-1}S^{-1}$ તથા ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા $1.5 \times 10^{16}\, m^{-3}$ છે.
બે હીટર $A$ અને $B$ ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે $1~kW$ અને $2~kW$ છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.
ગરમ ટંગસ્ટનના ફિલામેન્ટનો અવરોધ ઠંડા ટંગસ્ટનના ફિલામેન્ટના અવરોધ કરતાં $10$ ગણો છે.તો જ્યારે $100\, W$ અને $200\, V$ નો બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ $\Omega $ માં કેટલો હશે?
આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ $15 \,\Omega$ ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ $43 \,cm$ સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર $(G)$ (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો $A$ છેડા માટે અન્ય સુધારો $2 \,cm$ હોય તો R ની મળેલી કિંમત .............. $\Omega$ હશે.