જ્યારે $5\,mm^2$ આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી $1.5\, A$ પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ $(drift\, speed)\, v$ છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28}\, m^3$ હોય તો $v$ નું મૂલ્ય ______ $mm/s$ ની નજીકનું છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ $X$ ને અવરોધ $Y$ વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી $40\, cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય તો $3X$ અવરોધને $Y$ અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... $cm$ અંતરે મળે?
બે જુદા-જુદા વાહકો $0\,^oC$ તાપમાને સમાન અવરોધ ધરાવે છે. એક વાહકનો $t_1\,^oC$ તાપમાને અવરોધ બીજા વાહકના $t_2\,^oC$ તાપમાને અવરોધ જેટલો છે. તો વાહકના અવરોધકતાનો તાપમાન ગુણાંક નો ગુણોત્તર $\alpha_1$/$\alpha_2$ કેટલો હશે ?
$l$ લંબાઈના અને $d$ વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને $R$ અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે $2l$ લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ $..............d$ થશે.
$r=4.0 \,mm$ ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા $1.0 \times 10^{6} \,A / m ^{2}$ છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો $\frac{r}{2}$ અને $r$ ની વચ્ચે પ્રવાહ $x \pi$ $A$ છે. $x$ નું મૂલ્ચ ......... હશે.