Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ અવરોધ ધરાવતા,એક સમાન તારને $V _0$ જેટલો સ્થિતિમાન લગાડવામાં આવે છે. આ દરમ્યાન વિખેરીત થતો પાવર $P_1$ છે. ત્યારબાદ તારને બે ભાગમાં કાપવામાં આવે છે અને આ દરેક અડધા ભાગને $V_0$ જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. બીજા કિસ્સા માં વિખેરીત થતો પાવર $P _2$ વિખેરીત થતા પાવરનો ગુણોત્તર $P _2$ અને $P _1$ નું મૂલ્ય $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)
બે વિધુતભાર રહિત બેટરી સમાંતરમાં જોડેલી છે. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. $(i)$ સમતુલ્ય $e.m.f$ બે $e.m.f $ કરતાં ઓછો હોય છે. $(ii)$ સમતુલ્ય આંતરિક અવરોધ એ બે આંતરિક અવરોધો કરતાં ઓછો હોય છે.
$1\, mm$ અને $2\, mm$ જાડાઈના વાયરમાં સમાન કોપરનું દળ છે. બે વાયરોને શ્રેણીમાં જોડીને તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો વાયરમાં ઉત્પન્ન થતા પાવરનો ગુણોત્તર .... હશે.