આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર $\mathrm{r}_{1}, \mathrm{r}_{2}$ અને $\mathrm{r}_{3}$ અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં $\frac{i_{3}}{i_{1}}$ પ્રવાહોનો ગુણોત્તર $.....$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દ્રવ્યના ત્રિજ્યાનો ગુણોત્તર $1: 2$ ધરાવતાં બે તારો $A$ અને $B$ એ $4: 1$ ના ગુણોતરમાં વિદ્યુતભાર રહેલો છે. તો $A$ અને $B$ માં ઇલેક્ટ્રોન્સ ડ્રીફ્ટ ઝડપનો ગુણોતર કેટલો હશે?
$2 \;\Omega$ ના આંતરિક અવરોધવાળી $5 \;V$ ની બેટરી તથા $1 \;\Omega$ ના આંતરિક અવરોધવાળી $2 \;V$ ની બેટરી ને $10 \;\Omega$ ના અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. $10\; \Omega$ ના અવરોધનું મૂલ્પ અને દિશા અનુક્રમે .....
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધવાળો તાર ધરાવે છે. પોટેન્શીયોમીટરને $2\,V$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. તો એકમ લંબાઈ દીઠ વિધુતસ્થીતિમાનનો તફાવત........... $V/m$ હશે.
એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં $2\,\Omega$ અને $3\,\Omega$ મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને $22.5\,cm$ સ્થાનાંતરિત કરવા માટે $3\,\Omega$ અવરોધ સાથે $X\,\Omega$ નો શંટ જોડવામાં આવે છે.તો $X$ નું મૂલ્ય $...........$ છે.