Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?
$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $100\, \Omega $ છે.તેને ઓગળીને નવો $\frac{r}{2}$ ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... $\Omega$ થશે?
$a$ અને $b$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી અને સુવાહક નળાકારને $\sigma$ કન્ડક્ટીવિટી અને $V$ જેટલો અચળ સ્થિતિમાન તફાવત ધરાવતા પદાર્થ વડે અલગ કરેલા છે. પ્રતિ એકમ લંબાઈ એક નળાકારમાંથી બીજા નળાકારમાં પસાર થતો પ્રવાહ $..........$